Vasti Patrak Form

https://bit.ly/2LRvLcO

ઉપરોકત લીંક ખોલવાથી વસ્તીપત્રકનું ફોર્મ ભરવાની સુવિધા ઉપલબ્ધ થશે.

આપના પરિવારની સંપૂર્ણ માહિતી આ ફોર્મમાં ભરશો.

જ્ઞાતિ બહાર પરણેલ દીકરીઓએ પોતાના પિતાનું પૂરું નામ અને ગામનું નામ રિમાર્ક લખેલ ખાનામાં સૌથી છેલ્લે છે તેમાં અવશ્ય લખવું.

વર્ક ડિસ્ક્રિપ્શનમાં શરૂઆતમાં વિકલ્પો આપ્યા છે તેમાંથી લખવો.

કોઈ મુશ્કેલી હોય કે જાણકારી લેવી હોય તો સંપર્ક નંબર તે ફોર્મમાં લખેલ છે.

  • સમિતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *