Sports Events 2019 – Details
શ્રી ઈડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ સેવા મંડળ દ્બારા આયોજીત તા. ૦૮ અને ૧૫ ડીસેબર ૨૦૧૯ ના રોજ઼ સ્પોર્ટ્સ દિવસ મનાવવામાં આવી રહયા છે જેમા મંડળ ના દરેક સભ્યો ને હાર્દિક નિમંત્રણ છે
૮-૧૨-૧૯ ને રવિવાર ના રોજ ચેસ અને કેરમ જેવી ઈંડોર ગેમ્સ નુ આયોજન મંડળ ની ઓફિસમાં કરવામા આવેલ છે .જેની પ્રવેશ ફી ૫૦ રૂપિયા છે.
ટાઈમ - બપોરે ૨ થી ૬
રજીસ્ટ્રેશન ની આખરી તારીખ- *૦૩-૧૨-૧૯*
૧૦ વષૅ અને તે થી ઉપરના જ ચેસ અને કેરમ માં ભાગ લઈ શકશે.
ચેસ અને કેરમ માં ભાગ લેનાર માટે ચા/કૉફી, અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
૧૫-૧૨-૧૯ ને રવિવારે આઉટ ડોર ગેમ્સ ક્રિકેટ (ઓવરરમ) નુ આયોજન ફુલ ડે માટે દહીસર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે જેની પ્રવેશ ફી ૧૦૦/-રૂપિયા રાખવામાં આવેલ છે જેની નોંધણી માટેની આખરી તારીખ - ૦૭-૧૨-૧૯ છે.
ક્રિકેટ ગેમ્સ માં ભાગ લેનાર ખેલાડીઓ માટે અલ્પાહાર/જમણ, ચા,કોફી ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
જો પુરતી સંખ્યા થશે તો જ ક્રિકેટ માં બધા જ ગામ ના ખેલાડીઓ ની ગામ વાઈસ ટીમો બનાવવા માં આવશે નહી તો બધા ગામોની ૨ થી ૩ દિવસ અગાઉ ભેગી કરી ને મિક્સ ટીમો બનાવવામાં આવશે જેની દરેક જણ ખાસ નોંધ લે.
ખાસ- ચેસ, કેરમ, ક્રિકેટ માં ભાગ લેનાર ખેલાડી એ પોતાનુ પુરૂ નામ,મેલ/ફીમેલ, ગામ,ઉમર,મો.નં.,
૧૮વષૅ થી ઉપર ના લાઈફ મેમ્બર નં, બેટ્સમેન,બોલર,વીકેટ કીપર, ઑલ રાઉન્ડર, જેવી વીગતો આપવી.
ટાઈમ - સવારે ૮ થી ૬
સ્થળ - દહીંસર સ્પોર્ટ્સ ફાઉંડેશન , સ્પોર્ટ્સ ગ્રાઉંડ ,
સી .એસ . રોડ , દહીસર - પૂર્વ , મુંબઈ - ૬૮, વિદ્યા મંદીર સ્કૂલ સામે.
બંને ઈવેન્ટ માં ભાગ લેનાર ખેલાડી જ્ઞાતિ ના કોઇ પણ સભ્ય ને રીલેટેડ હોવો જોઈએ.*
બંને ઈવેન્ટ ના નામ નોંધણી માટે
મંડળ નુ કાર્યાલય- ટેલિ . નં. ૦૨૨ ૨૮૯૨૯૫૯૫.અને કારોબારી સભ્યો.
જેમાં ક્રિક્કેટ મા જાહેરાત , ટ્રૉફી, ચા- કૉફી, અલ્પા હાર, કેરમ , ચેસ્સ અને પુરા ઇવેંટ માટે પણ સ્પોન્સરશીપ આવકાર્ય છે
વધુ વિગત માટે કારોબારી સભ્યો નો સંપર્ક કરવો . આભાર સહ
- સેક્રેટરી