Covid – 19 Information
સુજ્ઞ શ્રી,
વર્તમાન પરિસ્થિતિથી સૌ વધુ માહીતગાર થાય. કોઈ પ્રકારની ગેરસમજથી ગભરાય નહિ. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લે તેવા ઉમદા ઉદેશથી આ માહિતી આપને આપી રહ્યા છીએ.
સોશ્યલ અંતર જાળવવું, માસ્ક પહેરવું. ગરમ પાણી, સ્ટીમ, ગરમ લીંબુ પાણી, સુકો મેવો, ફળો વગેરે અનુકૂળ આવતા હોય તો તેનો ઉપયોગ કરી શકાય.
પોતાની જાતે કોઈ દવાઓ લેવી નહિ. તમારા તબીબનો તુરંત સંપર્ક કરવો.
સૌ નિરોગી રહે તેવી શુભેચ્છાઓ સાથે. વિગત માટે ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
- સમિતિ